કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં NCCR દ્વારા જારી અહેવાલ અનુસાર, ભારતના ક્યા રાજ્યના દરિયાકિનારે સૌથી વધુ જમીનનું ધોવાણ થયું છે ?

મહારાષ્ટ્ર
કર્ણાટક
ગુજરાત
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ભારતે ક્યા દેશ સાથે એશિયામાં હરિત વિકાસના નાણાં ભંડોળ માટે 1.2 અબજ ડોલરના પેકેજની ઘોષણા કરી ?

ઈઝરાયેલ
ફ્રાન્સ
રશિયા
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ભારત-અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠક વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ બેઠક ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી જો બાઈડન વચ્ચેની પ્રથમ બેઠક હતી.
2. આ બેઠકમાં બંને નેતાઓએ કોવિડ-19 મહામારી, આબોહવા પરિવર્તન, આર્થિક સહયોગ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
3. આ બેઠકમાં ‘ન્યુયોર્ક ધોષણા પત્ર' અંતર્ગત પરમાણુ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ક્યા રાજયે 17 સપ્ટેમ્બરને સામાજિક ન્યાય દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો ?

આંધ્ર પ્રદેશ
તમિલનાડુ
કર્ણાટક
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP