ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે ? વલસાડ દેવની મોરી દ્વારકા વેરાવળ વલસાડ દેવની મોરી દ્વારકા વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રતિવર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે ? તરણેતરનો મેળો વૌઠાનો મેળો ભવનાથ મહાદેવનો મેળો સંસ્કૃતિકુંજ મેળો તરણેતરનો મેળો વૌઠાનો મેળો ભવનાથ મહાદેવનો મેળો સંસ્કૃતિકુંજ મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખ્વાજા મહેમુદ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાનક કયાં જિલ્લામાં આવેલ છે ? કચ્છ મહીસાગર સુરેન્દ્રનગર પાટણ કચ્છ મહીસાગર સુરેન્દ્રનગર પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા શહેરમાં હરસિધ્ધિદેવી અને વિન્ધવાસીની દેવીના મંદિરો આવેલા છે ? પાટણ વેરાવળ દાહોદ પોરબંદર પાટણ વેરાવળ દાહોદ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતીય સંગીતના શૈક્ષણિક કાર્યક્રમો અને રાષ્ટ્રવાદી એજન્ડા વ્યાખ્યાયિત કરવા માટે વર્ષ 1916માં પ્રથમ અખિલ ભારતીય સંગીત પરિષદ ક્યાં મળેલ હતી ? જુનાગઢ વડોદરા અમદાવાદ મુંબઈ જુનાગઢ વડોદરા અમદાવાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું ? શ્યામલાલ ભગત ચીનુભાઇ ભગત શનાલાલ ભગત ચુનીલાલ ભગત શ્યામલાલ ભગત ચીનુભાઇ ભગત શનાલાલ ભગત ચુનીલાલ ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP