Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સુરતના મહેતાજી દુર્ગારામ મંછારામ એ સામાજીક-ધાર્મિક સંગઠન ___ ના એક સ્થાપક હતા.

1844ની પરમહંસ મંડળી
1844ની માનવધર્મ સભા
1844ની સત્ય મહિમા ધર્મ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કઈ યોજના એ સૌ પ્રથમ વાર રાજ્યની ભૂમિકાને 'પુર્નવ્યાખ્યાયિત' કરવાનું સૂચન કર્યું ?

આપેલ પૈકી કોઈ નહીં
નવમી યોજના
છઠ્ઠી યોજના
આઠમી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
___ દેશની Andrea Meza (એન્ડ્રીયા મેઝા) એ વર્ષ 2020નો મિસ યુનિવર્સ તાજ પ્રાપ્ત કર્યો.

મેક્સીકો
મોરક્કો
દક્ષિણ આફ્રિકા
બ્રાઝીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
પ્રકાશ સંશ્લેષણ સાથે નીચેના પૈકીની કઈ પ્રક્રિયા સંકળાયેલી છે ?

કાર્બન ડાયોક્સાઈડ અને પાણી મુક્ત કરવા માટે ખોરાક ઓક્સીડાઈઝ્ડ થાય છે.
મુક્ત ઉર્જાના નિર્માણ માટે પ્રચ્છન્ન ઊર્જા વિમુક્ત થાય છે.
ઓક્સીજન લેવામાં આવે છે અને કાર્બન ડાયોક્સાઈડ તથા પાણીની બાષ્પ બહાર નીકળે છે.
મુક્ત ઊર્જા એ પ્રચ્છન્ન ઊર્જામાં રૂપાંતરિત થાય છે અને સંગ્રહાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP