Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સોમનાથના મંદિર વિશે નીચેના પૈકીનું કયું વિધાન /કયા વિધાનો સત્ય છે ?
1. સોમનાથનું સૌ પ્રથમ મંદિર એ આશરે 2000 વર્ષ પહેલાં અસ્તિત્વમાં હતું તેમ માનવામાં આવે છે.
2. ઈ.સ. 649માં વલ્લભીનીના રાજા મૈત્રે એ મંદિરનો જીર્ણોધ્ધાર કર્યો અને હયાત મંદિરના સ્થાને બીજું મંદિર બનાવ્યું.
3. પ્રતિષ્ઠા વંશના રાજા નાગ ભટ્ટ-બીજા એ ઈ.સ. 815માં રાતા પથ્થર (રેતીના પથ્થર) (sandstone) નો ઉપયોગ કરીને ત્રીજી વખત મંદિર બનાવ્યું.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો,

માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
આવકના પ્રતિ અતિરિક્ત રૂપિયા/ડોલરના ઉમેરા પર ચૂકવાતો વ્યક્તિગત કર વેરાનો દર ___ તરીકે ઓળખાય છે.

સીમાંત કર વેરા દર
વધારાનો કર વેરા દર
ઉદાર કર વેરા દર
સરેરાશ કર વેરા દર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP