GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) પરમાણુ રીએક્ટમાં ભારે પાણીનું કાર્ય ___ છે. આપેલ પૈકી કોઈ નહીં ન્યૂટ્રોનની પ્રજાતિઓ વધારવા ન્યૂટ્રોનની ગતિ ધીમી કરવા ન્યૂટ્રોનને સ્થગિત કરવા આપેલ પૈકી કોઈ નહીં ન્યૂટ્રોનની પ્રજાતિઓ વધારવા ન્યૂટ્રોનની ગતિ ધીમી કરવા ન્યૂટ્રોનને સ્થગિત કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) બાયોગેસ મુખ્યત્વે ___ નું મિશ્રણ છે. પ્રોપેન અને ઓક્સીજન મિથેન અને ઓક્સીજન મિથેન અને કાર્બન ડાયોક્સાઈડ પ્રોપેન અને કાર્બન ડાયોક્સાઈડ પ્રોપેન અને ઓક્સીજન મિથેન અને ઓક્સીજન મિથેન અને કાર્બન ડાયોક્સાઈડ પ્રોપેન અને કાર્બન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ગુપ્તકાળ દરમ્યાન નીચેના પૈકી કયા વ્યાપારી માર્ગ (Trade route) નો હયાત વ્યાપારી માર્ગમાં ઉમેરો કરવામાં આવ્યો ? ચીન સાથેનો જમીન માર્ગ દક્ષિણ આફ્રિકા સાથેનો દરિયાઈ માર્ગ ઉત્તર રશિયા સાથેનો જમીન માર્ગ એલેક્ઝાન્ડ્રીયા સાથેનો દરિયાઈ માર્ગ ચીન સાથેનો જમીન માર્ગ દક્ષિણ આફ્રિકા સાથેનો દરિયાઈ માર્ગ ઉત્તર રશિયા સાથેનો જમીન માર્ગ એલેક્ઝાન્ડ્રીયા સાથેનો દરિયાઈ માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના બંધારણનો ભાગ - II (Part - II) બાબત સાથે જોડાયેલ નથી. આપેલ પૈકી કોઈ નહીં કેટલીક ચોક્કસ વ્યક્તિઓ કે જે પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર કરીને આવેલ છે તેમના નાગરિકત્વના હકો ભારતીય મૂળની ભારત બહાર નિવાસ કરતી કેટલીક ચોક્કસ વ્યક્તિઓના નાગરિકત્વના હકો બંધારણની શરૂઆતના સમયે નાગરિકત્વ આપેલ પૈકી કોઈ નહીં કેટલીક ચોક્કસ વ્યક્તિઓ કે જે પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર કરીને આવેલ છે તેમના નાગરિકત્વના હકો ભારતીય મૂળની ભારત બહાર નિવાસ કરતી કેટલીક ચોક્કસ વ્યક્તિઓના નાગરિકત્વના હકો બંધારણની શરૂઆતના સમયે નાગરિકત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) એક પાસો ફેંકવામા આવે તો તેની પર અવિભાજ્ય સંખ્યા ન આવે તેની સંભાવના કેટલી ? 1/3 3/4 2/3 1/2 1/3 3/4 2/3 1/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) મેરૂ ટુંગા દ્વારા રચિત નીચેના પૈકીની કઈ કૃતિ એ ચાવડા, ચાલુક્ય અને વાઘેલાઓનો ઈતિહાસ છે ? રાજતરંગીણી આપેલ પૈકી કોઈ નહીં ગુર્જર રાષ્ટ્ર ચરિત ગુર્જર પ્રતિષ્ઠા રાજતરંગીણી આપેલ પૈકી કોઈ નહીં ગુર્જર રાષ્ટ્ર ચરિત ગુર્જર પ્રતિષ્ઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP