GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ધ્વનિના તરંગોના બે અનુક્રમિત સંકોચન વચ્ચેના અંતરને ___ કહે છે. આવૃત્તિ તીવ્રતા તરંગ લંબાઈ કંપવિસ્તાર આવૃત્તિ તીવ્રતા તરંગ લંબાઈ કંપવિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નાણાંકીય વર્ષ 2020-21 દરમ્યાન નીચેના પૈકી કયા રાજ્યએ સૌથી વધુ લંબાઈના રોડ વિકસાવવામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું ? ગુજરાત છત્તીસગઢ આપેલ પૈકી એક પણ નહીં પશ્ચિમ બંગાળ ગુજરાત છત્તીસગઢ આપેલ પૈકી એક પણ નહીં પશ્ચિમ બંગાળ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ચંદ્રયાન-2 મિશનનું અવકાશમાં પ્રક્ષેપણમાં નીચેના પૈકી કયા વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો ? આપેલ પૈકી કોઈ નહીં PSLV-XL GSLVMK-III SLV-3 આપેલ પૈકી કોઈ નહીં PSLV-XL GSLVMK-III SLV-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) મુંઝાલ ઉદગન, સજ્જન અને શાંતુ મહેતા એ ___ ના દરબારમાં મંત્રીઓ હતા. કુમારપાળ મૂળરાજ - બીજો સિદ્ધરાજ જયસિંહ મીનળદેવી કુમારપાળ મૂળરાજ - બીજો સિદ્ધરાજ જયસિંહ મીનળદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) અકબરના શાસન દરમ્યાન ગુજરાતના સૂબા 9 સરકારમાં વિભાજીત હતા. નીચેના પૈકી કયું એ સરકાર ન હતું ? આપેલ પૈકી કોઈ નહીં બરોડા નાંદોદ પાટણ આપેલ પૈકી કોઈ નહીં બરોડા નાંદોદ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા કિસ્સામાં રાજ્યપાલ એ રાષ્ટ્રપતિને ભલામણ કરી શકે ?1. રાજ્ય મંત્રીમંડળની બરતરફી2. વડી અદાલતના ન્યાયાધીશોને દૂર કરવા3. રાજ્યની વિધાનસભાનું વિસર્જન4. રાજ્યમાં સંવિધાનિક તંત્રના પતનની ઘોષણા નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP