ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ? ગીર અભયારણ્ય દ્વારકા મંદિર સૂર્યમંદિર, મોઢેરા ચાંપાનેર ગીર અભયારણ્ય દ્વારકા મંદિર સૂર્યમંદિર, મોઢેરા ચાંપાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જૈન લઘુચિત્રોની પરંપારિત રૂપાંકિત શૈલીને અનુસરીને ચિત્રો કોણ તૈયાર કરતું ? એમ. નકુલ મનહર મકવાણા કુમાર મંગલસિંહ વનરાજ માળી એમ. નકુલ મનહર મકવાણા કુમાર મંગલસિંહ વનરાજ માળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અડાલજની વાવ અન્ય કયા નામે ઓળખાય છે ? ઝરણાવાળી વાવ ભીમાની વાવ શ્રીમાળીની વાવ રૂડીબાઈની વાવ ઝરણાવાળી વાવ ભીમાની વાવ શ્રીમાળીની વાવ રૂડીબાઈની વાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી ? મેર રાસ બિહુ ટિપ્પણી હૂડો મેર રાસ બિહુ ટિપ્પણી હૂડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચતુર્મુખ પ્રસાદ ક્યાં આવેલો છે ? ગિરનાર ડુંગર પર શેત્રુંજય ડુંગર પર દાંતા ડુંગર પર તારંગા ડુંગર પર ગિરનાર ડુંગર પર શેત્રુંજય ડુંગર પર દાંતા ડુંગર પર તારંગા ડુંગર પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે તેને શું કહેવાય છે ? કલા પ્રદર્શન હાટ વેચાણ ઘર હાથશાળ મેળો કલા પ્રદર્શન હાટ વેચાણ ઘર હાથશાળ મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP