GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) બે ટ્રેઈનની લંબાઈ 185 મી. અને 215 મી. છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિ.મી./કલાક અને 40 કિ.મી./કલાક છે. બંને ટ્રેન એકબીજા સામે સમાંતર લાઈન પર આવી રહી છે. તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ? 12 સેકન્ડ 16 સેકન્ડ 15 સેકન્ડ 1 મિનિટ 12 સેકન્ડ 16 સેકન્ડ 15 સેકન્ડ 1 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) લંબચોરસની લંબાઈમાં 20% વધારો અને પહોળાઈમાં x % વધારો કરતા ક્ષેત્રફળમાં 50%નો વધારો થાય તો x % ___. 25% 20% 50% 40% 25% 20% 50% 40% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચેનામાંથી કયો વિકલ્પ MS Excelમાં Chart નો પ્રકાર દર્શાવતો નથી ? Bubble Column Pie Row Bubble Column Pie Row ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank :Pointing to a shop at the end of the street, the father said to the children, "let's go ___ to the ice-cream shop." their thither here wither their thither here wither ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સુરતમાં 1850માં એલેકઝાન્ડર ફોર્બ્સની પ્રેરણાથી લાઈબ્રેરીની સ્થાપના થઈ. આ લાઈબ્રેરીનું નામ જણાવો. કિન્લોક લાઈબ્રેરી ફોર્બ્સ લાઈબ્રેરી પ્રેસ્બિટિરિયન લાઈબ્રેરી એન્ડ્રુઝ લાઇબ્રેરી કિન્લોક લાઈબ્રેરી ફોર્બ્સ લાઈબ્રેરી પ્રેસ્બિટિરિયન લાઈબ્રેરી એન્ડ્રુઝ લાઇબ્રેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સૌપ્રથમ વેબબ્રાઉઝરની રચના કોણે કરી હતી ? ટીમ બર્નર્સ લી સૅમ્યોર પર્પેટ બિલ ગેટ્સ રિચાર્ડ સ્ટોલમૅન ટીમ બર્નર્સ લી સૅમ્યોર પર્પેટ બિલ ગેટ્સ રિચાર્ડ સ્ટોલમૅન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP