ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ? ઇન્ડો-આર્યન ચાલુક્ય રોમન મુઘલ ઇન્ડો-આર્યન ચાલુક્ય રોમન મુઘલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "મશીરા" વાદ્ય કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ? પઢાર ડાંગી ધમાલ ટિપ્પણી પઢાર ડાંગી ધમાલ ટિપ્પણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ છે ? દયારામ રણછોડભાઈ દલપતરામ ન્હાનાલાલ દયારામ રણછોડભાઈ દલપતરામ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી વડોદરાની પાઘડીનું નામ જણાવો. પાટલિયાળી જામશાહી આંટિયાળી બાબાશાહી પાટલિયાળી જામશાહી આંટિયાળી બાબાશાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કઈ નદી "ગુજરાતની કોલોરાડો" કહેવાય છે ? સાબરમતી મહી નર્મદા વિશ્વામિત્રી સાબરમતી મહી નર્મદા વિશ્વામિત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ.... અર્જુન અને સુભદ્રાના લગ્નની ઉજવણી છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્નની ઉજવણી છે. પાંચાલ કુંવરી દ્રોપદીના સ્વયંવરની યાદગીરી છે. કૃષ્ણના દ્વારકાની ગાદીએ રાજ્યાઅભિષેકની ઉજવણી છે. અર્જુન અને સુભદ્રાના લગ્નની ઉજવણી છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્નની ઉજવણી છે. પાંચાલ કુંવરી દ્રોપદીના સ્વયંવરની યાદગીરી છે. કૃષ્ણના દ્વારકાની ગાદીએ રાજ્યાઅભિષેકની ઉજવણી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP