Talati Practice MCQ Part - 3 1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત ક્યા બે સ્ટેશન વચ્ચે થયેલ ? મુંબઈ - પુણે દિલ્લી - મુંબઈ દિલ્લી - અમદાવાદ મુંબઈ - થાને મુંબઈ - પુણે દિલ્લી - મુંબઈ દિલ્લી - અમદાવાદ મુંબઈ - થાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘કલ્લોલિની' કોનો કાવ્યસંગ્રહ છે ? ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી કાકા કાલેલકર બોટાદકર ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી કાકા કાલેલકર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘અમે આજે મોડા પડ્યાં કેમકે આજે વરસાદ બહુ જ હતો’ :– રેખાંકિત પદ શું છે ? સર્વનામ નિપાત સંયોજક એકેય નહીં સર્વનામ નિપાત સંયોજક એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘પુસ્તક’ કઈ સંજ્ઞા દર્શાવે છે ? જાતિવાચક સમૂહવાચક ભાવવાચક વ્યક્તિવાચાક જાતિવાચક સમૂહવાચક ભાવવાચક વ્યક્તિવાચાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જેસોરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે ? બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા કચ્છ બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયા શાસકે પારસીઓને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો હતો ? સિદ્ધરાજ જયસિંહ વનરાજ જાદી રાણા સિંકદર સિદ્ધરાજ જયસિંહ વનરાજ જાદી રાણા સિંકદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP