ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'સીતાજીની કાંચડી' ના લેખક કોણ હતા ? રાધાબાઈ દિવાળીબાઈ ક્રિષ્ણાબાઈ ગૌરીબાઈ રાધાબાઈ દિવાળીબાઈ ક્રિષ્ણાબાઈ ગૌરીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "કુમાર" મેગેઝિન સાથે નીચેનામાંથી કયા ચિત્રકાર સંકળાયેલા હતા ? સોમાલાલ શાહ રવિ શર્મા કનુભાઇ દેસાઇ રવિશંકર રાવળ સોમાલાલ શાહ રવિ શર્મા કનુભાઇ દેસાઇ રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભીંત ચિત્રો ભરત અને મોતીપરોણાની પરંપરાને પસંદ કરી ચિત્રો આપનાર ? કુમાર મંગલસિંહ માર્કંડ ભટ્ટ ખોડીદાસ પરમાર મગનલાલ ત્રિવેદી કુમાર મંગલસિંહ માર્કંડ ભટ્ટ ખોડીદાસ પરમાર મગનલાલ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે ? દહેજ જંબુસર ગાંધાર ભાડભૂત દહેજ જંબુસર ગાંધાર ભાડભૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો. આનંદનગર વડુથલ વડોદરા આનંદપુર આનંદનગર વડુથલ વડોદરા આનંદપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી ક્યાં વિસ્તારનો સમાવેશ વિશ્વ વારસા સ્થળ (World Heritage Site) માં થયેલો નથી ? કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન નળ સરોવર અભ્યારણ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન નળ સરોવર અભ્યારણ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP