Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

ઠાકોર સૂરજમલ
રૂપા નાયક અને કેવલ નાયક
નાથાજી અને યમાજી ગામીત
ગરબડદાસ મુખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા તથા છ અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય ?

89999
11111
1
11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
યોગ્ય જોડકાં જોડો.
a. ઓજપાલી
b. મોહિનીઅટ્ટમ્
c. કથક
d. કુચિપુડી
1. આંધ્રપ્રદેશ
2. ઉત્તરપ્રદેશ
3. આસામ
4. કેરળ

b-1, c-2, d-3, a-4
a-1, b-2, c-3, d-4
c-1, a-2, b-3, d-4
d-1, c-2, a-3, b-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ધાડ મારવી

ચોરી કરવી
ભારે સાહસ કરવું
નુકસાન કરવું
ગપ્પાં મારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બે સંખ્યાના 3:5 ના ગુણોત્તરમાં છે. જો દરેકમાંથી 9ને બાદ કરવામાં આવે તો તેમનો ગુણોત્તર 12:23 થાય છે. તો તે સંખ્યાઓ કઈ હશે ?

15, 28
60, 69
33, 55
34, 56

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP