ભારતનો ઈતિહાસ (History of India) 1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો. નાના સાહેબ તાત્યા ટોપે કુવર સિંઘ ખાન બહાદુર ખાન નાના સાહેબ તાત્યા ટોપે કુવર સિંઘ ખાન બહાદુર ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અષ્ટપ્રધાન મંત્રી પરિષદ ક્યા શાસનકાળમાં જોવા મળે છે ? સમ્રાટ અશોક અકબર છત્રપતિ શિવાજી કૃષ્ણદેવરાય સમ્રાટ અશોક અકબર છત્રપતિ શિવાજી કૃષ્ણદેવરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે' આ સૂત્ર કોણે આપેલ હતું ? બાળ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી લાલા લજપતરાય બાળ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કાલિદાસ જેવા મહાકવિ, આર્યભટ્ટ અને વરાહમિહિર જેવા ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રીઓ ___ કાળમાં થઈ ગયા. પાલ ચાલુક્ય મૌર્ય ગુપ્ત પાલ ચાલુક્ય મૌર્ય ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'પંચતંત્ર' ના રચયિતા કોણ છે ? વિષ્ણુશર્મા કાલિદાસ ચાણક્ય પાણિની વિષ્ણુશર્મા કાલિદાસ ચાણક્ય પાણિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અખિલ ભારતીય મુસ્લિમ લીગની સ્થાપનાની ઘોષણા ક્યા સ્થળે યોજાયેલ બેઠકમાં કરવામાં આવી હતી ? શિમલા અમૃતસર ઢાકા લાહોર શિમલા અમૃતસર ઢાકા લાહોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP