ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના કયા શૈક્ષણિક સંકુલ /સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે ? ગુજરાત યુનિવર્સિટી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભાવનગરના પાલિતાણા મંદિરો કોને સમર્પિત છે ? પાર્શ્વનાથ ઋષભનાથ નેમિનાથ મહાવીર સ્વામી પાર્શ્વનાથ ઋષભનાથ નેમિનાથ મહાવીર સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં કયા વર્ષમાં યોજાયું હતું ? 1913 1906 1919 1916 1913 1906 1919 1916 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભાલ નળકાંઠામાં વસતા પઢારોનું વિશિષ્ટ નૃત્ય જણાવો. કાકડા નૃત્ય મંજીરા નૃત્ય ભાયાનૃત્ય આગવા નૃત્ય કાકડા નૃત્ય મંજીરા નૃત્ય ભાયાનૃત્ય આગવા નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતીય સંગીતના શૈક્ષણિક કાર્યક્રમો અને રાષ્ટ્રવાદી એજન્ડા વ્યાખ્યાયિત કરવા માટે વર્ષ 1916માં પ્રથમ અખિલ ભારતીય સંગીત પરિષદ ક્યાં મળેલ હતી ? મુંબઈ વડોદરા અમદાવાદ જુનાગઢ મુંબઈ વડોદરા અમદાવાદ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સીદીઓની ધમાલને અમુક અંશે મળતું આવતું શિકાર નૃત્ય કયાં થાય છે ? માંડવા ઉત્તર ગુજરાત ચોરવાડ ધરમપુર માંડવા ઉત્તર ગુજરાત ચોરવાડ ધરમપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP