ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રંગ અવધૂતનું સાચું નામ જણાવો. હરભાઈ રતુભાઈ ત્રિવેદી પાંડુરંગ વિઠ્ઠલ વળામે છોટાલાલ માનભાઈ ઠક્કર અમૃતલાલ ઠક્કર હરભાઈ રતુભાઈ ત્રિવેદી પાંડુરંગ વિઠ્ઠલ વળામે છોટાલાલ માનભાઈ ઠક્કર અમૃતલાલ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'અભયઘાટ' કોની સમાધિ છે ? ઇન્દિરા ગાંધી મોરારજી દેસાઈ રાજીવ ગાંધી લાલબહાદુર શાસ્ત્રી ઇન્દિરા ગાંધી મોરારજી દેસાઈ રાજીવ ગાંધી લાલબહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો ? બાલાસિનોર જુનાગઢ પાલનપુર નવાનગર બાલાસિનોર જુનાગઢ પાલનપુર નવાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ? મહિપતરામ નર્મદશંકર દલપતરામ દુર્ગારામ મહેતા મહિપતરામ નર્મદશંકર દલપતરામ દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ? દાઉદ ખાન અહમદશાહ -1 કુત્બુદ્દીન અહમદશાહ મહેમૂદ બેગડા દાઉદ ખાન અહમદશાહ -1 કુત્બુદ્દીન અહમદશાહ મહેમૂદ બેગડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ કયા વંશના શાસકોએ ઈ.સ. પાંચમીથી આઠમી સદી દરમિયાન શાસન કરેલ હતું ? ચાલુક્ય વંશ સોલંકી વંશ પરિહાર વંશ મૈત્રક વંશ ચાલુક્ય વંશ સોલંકી વંશ પરિહાર વંશ મૈત્રક વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP