ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોને લોકસાહિત્યના ધૂધવના મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ? હેમુદાન ગઢવી ઝવેરચંદ મેઘાણી પીંગળશી ગઢવી દુલા ભાયા કાગ હેમુદાન ગઢવી ઝવેરચંદ મેઘાણી પીંગળશી ગઢવી દુલા ભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) સુરસિંહજી ગોહિલ b) ન્હાનાલાલ દલપતરામ c) કનૈયાલાલ મુનશી d) ઉમાશંકર જોષી 1. તપસ્વિની 2. મહાપ્રસ્થાન 3. કાશ્મીરનો પ્રવાસ 4. મહેરામણનાં મોતી a-4, b-2, c-3, d-1 a-3, b-4, c-1, d-2 a-1, b-4, c-2, d-3 a-2, b-3, c-4, d-1 a-4, b-2, c-3, d-1 a-3, b-4, c-1, d-2 a-1, b-4, c-2, d-3 a-2, b-3, c-4, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઇંધણા વીણવા ગૈ'તી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ છે. રાજેન્દ્ર શાહ મણિલાલ પટેલ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મોહનલાલ પટેલ રાજેન્દ્ર શાહ મણિલાલ પટેલ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મોહનલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ? પ્રકાશનો પડછાયો અંધાર - ઉજાસ પ્રકાશ પુંજ પ્રકાશ કિરણ પ્રકાશનો પડછાયો અંધાર - ઉજાસ પ્રકાશ પુંજ પ્રકાશ કિરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યાચતુર પાત્ર કઈ નવલકથાનું છે ? દરિયા આંગળિયાત પ્રણયદીપ સરસ્વતી ચંદ્ર દરિયા આંગળિયાત પ્રણયદીપ સરસ્વતી ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ? વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP