Gujarat Police Constable Practice MCQ
ચિત્ર વિચિત્રનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ?

દાહોદ
અમદાવાદ
સાબરકાંઠા
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 ની કલમ -320 કયો ગુના આચરવા માટે લગાવવામાં આવે છે ?

કોઇ નથી
સામાન્ય વ્યથા
મહાવ્યથા
ખૂનની કોશીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
વૃધ્ધાવસ્થા, વ્યાધી અને મૃત્યુ આ ત્રણ દશ્યો જોતા સંસાર ત્યાગ કરવાની ઘટના કોની સાથે જોડાયેલા છે ?

ગૌતમ બુદ્ધ
મહેરામદાસ
મહાવીર સ્વામી
રામાનુજાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
માર્ચ 2022 સુધી માર્કેટ કેપિટાલાઇઝેશનની બાબતે વૈશ્વિક યાદીમાં ભારતનું સ્થાન કેટલામું છે ?

ચોથું
ત્રીજું
બીજું
પાંચમું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP