Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા - 1860માં ‘કાવતરા'ની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યકિત હોવી જોઇએ ?

ફકત 2 વ્યકિત
ફકત 1 વ્યકિત
આપેલ પૈકી કોઈ નહીં
બે અથવા તેથી વધુ વ્યકિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પાંચ મિત્રો P, Q, R, S અને Tમાંથી દરેક 100 ગુણની એક પરીક્ષામાં અસમાન ગુણ મેળવે છે. S ફક્ત T કરતાં વધુ ગુણ મેળવે છે. ફક્ત એક જ વ્યક્તિ Q થી વધુ ગુણ મેળવે છે. જેણે સૌથી વધુમાં બીજા ક્રમે ગુણ મેળવ્યા તેને 87 ગુણ મળ્યા છે. R એ P કરતાં ઓછા ગુણ મેળવે છે. S એ Q કરતાં 23 ગુણ ઓછા મેળવેલ છે.
આપેલ માહિતીના સંદર્ભમાં શું સાચું છે?

R એ Q અને S બંને કરતાં વધુ ગુણ મેળવે છે
ફક્ત એક વ્યક્તિ P કરતાં વધુ ગુણ મેળવે છે
કોઈ પણ T કરતાં ઓછા ગુણ મેળવતું નથી
પાંચ મિત્રોમાં S એ પરીક્ષામાં મોટા ભાગે 95 ગુણ મેળવ્યા હોય તેવું સૌથી વધુ સંભવ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નીચેનામાંથી કોણે ‘વેદો તરફ પાછા વળો’ નો નારો આપ્યો ?

મહાત્મા ગાંધી
કબીર
સ્વામી વિવેકાનંદ
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP