Gujarat Police Constable Practice MCQ
આઇ.પી.સી.-1860 ની કલમ 304(ક) હેઠળ કયો ગુનો બને છે ?

આપઘાતનું દુષ્પ્રેરણ
બેદરકારીથી મૃત્યુ નીપજાવવું
આપેલ પૈકી એક પણ નહીં
ગુનાહિત મનુષ્યવધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નાનું મગજ ક્યાં આવેલુ છે ?

મોટા મગજની નીચે
મોટા મગજની ઉપર
મોટા મગજ પાસે
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
‘એશિયન પેરા ગેમ્સ 2018’માં ગોલ્ડ મેડલ વિજેતા ગુજરાતી ખેલાડીનું નામ શું છે ?

એકતા ભ્યાન
માનસી જોશી
રૂપલ પરમાર
પારૂલ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP