Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેના પૈકી ઇન્ડિયન પીનલ કોડ - 1860માં કઇ કલમ સ્ત્રી વિરૂધ્ધના ગુનાને લગતી છે ? 352 509 32 214 352 509 32 214 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી કયા વ્યક્તિ સંદર્ભે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય કોર્ટની લપડાક પડી ? કુલ ભૂષણ જાધવ કુલ ભૂષણ ખડગે કુલ ભૂષણ રાનડે કુલ ભૂષણ પાંડે કુલ ભૂષણ જાધવ કુલ ભૂષણ ખડગે કુલ ભૂષણ રાનડે કુલ ભૂષણ પાંડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ડિલીટ કરેલ ફાઈલ કે ફોલ્ડરનો સંગ્રહ કમ્પ્યુટરમાં કઈ જગ્યાએ થાય છે ? C: /ડ્રાઇવ રીસાઇકલ બીન માય કમ્પ્યુટર વિન્ડોઝ એકસ્પ્લોરર C: /ડ્રાઇવ રીસાઇકલ બીન માય કમ્પ્યુટર વિન્ડોઝ એકસ્પ્લોરર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સી.આર.પી.સી. મુજબ ધરપકડનું વોંરટ___ ચીફ જ્યુડીશીયલ મેજી.ની સહી સાથે હોવું જોઇએ લેખિક હોવું જોઇએ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ચીફ જ્યુડીશીયલ મેજી.ની સહી સાથે હોવું જોઇએ લેખિક હોવું જોઇએ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 લગ્ન માટેની કાનુની ઉંમર કેટલી છે ? છોકરી માટે 16 વર્ષ, છોકરા માટે 18 વર્ષ છોકરી- છોકરા બંન્ને માટે 18 વર્ષ છોકરી માટે 18 વર્ષ, છોકરા માટે 20 વર્ષ છોકરી માટે 18 વર્ષ, છોકરા માટે 21 વર્ષ છોકરી માટે 16 વર્ષ, છોકરા માટે 18 વર્ષ છોકરી- છોકરા બંન્ને માટે 18 વર્ષ છોકરી માટે 18 વર્ષ, છોકરા માટે 20 વર્ષ છોકરી માટે 18 વર્ષ, છોકરા માટે 21 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જ્યારે સંસદ શરૂ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમની અસર કેટલા સમય સુધી શરૂ રહેશે ? 1 મહિનો 15 દિવસ સંસદ સત્ર મળે ત્યારથી છ અઠવાડિયા સુધી 3 મહિના 1 મહિનો 15 દિવસ સંસદ સત્ર મળે ત્યારથી છ અઠવાડિયા સુધી 3 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP