Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇન્ડિયન પીનલ કોડ - 1860 મુજબ દુષ્પ્રેરણની કલમ જણાવો. 120-અ થી 120-બ 53 થી 75 107 થી 120 499 થી 502 120-અ થી 120-બ 53 થી 75 107 થી 120 499 થી 502 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારત સરકારના 30 સપ્ટેમ્બર, 1967ના જાહેરનામા અંતર્ગત રાજયની પ્રાદેશિક હકુમત દરિયામાં કેટલા માઈલના વિસ્તાર સુધી લંબાયેલી છે ? 3 નોટિકલ માઇલ સુધી 6 નોટિકલ માઈલ સુધી 13 નોટિકલ માઇલ સુધી 12 નોટિકલ માઈલ સુધી 3 નોટિકલ માઇલ સુધી 6 નોટિકલ માઈલ સુધી 13 નોટિકલ માઇલ સુધી 12 નોટિકલ માઈલ સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ચિત્રકલા અને રાજા સાથે સંકળાયેલ જોડકા જોડો.યાદી - 1 (1) કન્થ (2) મધુબની (3) પીથોરા (4) વારલી યાદી - 2(A) મહારાષ્ટ્ર(B) ગુજરાત (C) બંગાળ (D) બિહાર 1-C, 2-B, 3-A, 4-D 1-C, 2-A, 3-B, 4-D 1-C, 2-A, 3-D, 4-B 1-C, 2-D, 3-B, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-C, 2-A, 3-B, 4-D 1-C, 2-A, 3-D, 4-B 1-C, 2-D, 3-B, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એક માણસ 15 દિવસમાં એક ખાડો ખોદે છે, બીજો માણસ 10 દિવસમાં એક ખાડો ખોદે છે તો બંન્નેને ભેગા મળીને ખાડા ખોદતા કેટલા દિવસ લાગે ? 16 દિવસ 6 દિવસ 32 દિવસ 24 દિવસ 16 દિવસ 6 દિવસ 32 દિવસ 24 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એક ચતુર્ભૂજના ત્રણ ખૂણાઓ વચ્ચેનો ક્રમશઃ ગુણોત્તર 1 : 4 : 5 છે. જેમાં ચોથા ખૂણાનું માપ 60° છે તો તેના સૌથી નાના અને સૌથી મોટા ખૂણાઓના માપ વચ્ચેનો તફાવત શોધો ? 110° 100° 190° 120° 110° 100° 190° 120° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જો 72 વ્યક્તિ 280 મીટર લંબાઈની દિવાલ 21 દિવસમાં બનાવે છે તો આ પ્રકારની 100 મીટર લાંબી દિવાલ બનાવવા માટે કેટલી વ્યક્તિને 18 દિવસ થશે ? 28 18 10 30 28 18 10 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP