Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. 1860ની કઇ કલમમાં સ્વબચાવની શરૂઆત અને અંત વિશે જણાવેલું છે ? 112 108 102 101 112 108 102 101 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે આપેલ વાકયોમાં હુલ્લડ વિશે કયું વાકય ખોટું છે ? હુલ્લડમાં જાહેર શાંતિનો ભંગ થવો જરૂરી નથી. હુલ્લડ જાહેર જગ્યામાં જ થઇ શકે. હુલ્લડમાં ઓછામાં ઓછા પાંચ માણસો હોવા જોઈએ. હુલ્લડ જાહેર કે ખાનગી જગ્યામાં થઇ શકે. હુલ્લડમાં જાહેર શાંતિનો ભંગ થવો જરૂરી નથી. હુલ્લડ જાહેર જગ્યામાં જ થઇ શકે. હુલ્લડમાં ઓછામાં ઓછા પાંચ માણસો હોવા જોઈએ. હુલ્લડ જાહેર કે ખાનગી જગ્યામાં થઇ શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. - 1860ની કઇ કલમ પ્રમાણે કોઇ વ્યકિતને જાહેર રસ્તા પર માણસોની જિંદગી જોખમમાં મૂકે તે રીતે વાહન ચલાવવાના અપરાધમાં સજા કરી શકાય ? 279 258 247 224 279 258 247 224 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 એન્ડ્રુઝ લાઈબ્રેરી ક્યાં શહેરમાં આવેલી છે ? રાજકોટ વડોદરા સુરત જૂનાગઢ રાજકોટ વડોદરા સુરત જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 આંખની ખામીને રોકવા માટે ક્યું વિટામિન મદદગાર છે ? વિટામિન C વિટામિન B વિટામિન D વિટામિન A વિટામિન C વિટામિન B વિટામિન D વિટામિન A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ક્રીમીનલ પ્રોસીજર કોડ-1973 મુજબ જામીન લાયક ગુનાઓમાં તહોમતદારની ધરપકડ પોલીસ કરી શકે નહી પોલીસ રિમાન્ડની માંગણી કરી શકે તહોમતદારે જામીન આપવાની આવશ્યક્તા હોતી નથી તહોમતદારે જામીન રજૂ કર્યેથી તેને મુક્ત કરવો પડે તહોમતદારની ધરપકડ પોલીસ કરી શકે નહી પોલીસ રિમાન્ડની માંગણી કરી શકે તહોમતદારે જામીન આપવાની આવશ્યક્તા હોતી નથી તહોમતદારે જામીન રજૂ કર્યેથી તેને મુક્ત કરવો પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP