Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો.- 1860માં કાયદા વિરૂધ્ધની મંડળીનો કઇ કલમમાં સમાવેશ કર્યો છે ? 161 159 141 152 161 159 141 152 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 “અમોદ” તાલુકો કયા જીલ્લામાં આવેલો છે ? ગીર સોમનાથ જુનાગઢ બનાસકાંઠા ભરૂચ ગીર સોમનાથ જુનાગઢ બનાસકાંઠા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ખેડૂતોને ઉત્તમ ટેકનોલોજી અને 2022 સુધીમાં આવક બમણી કરવા માટે કેન્દ્ર સરકારે જૂન, 2018 દરમિયાન ક્યા અભિયાનનો આરંભ કર્યો હતો ? કૃષિ વિકાસ અભિયાન ખેડૂત કલ્યાણ અભિયાન કૃષિ કલ્યાણ અભિયાન દીનદયાળ અંત્યોદય વિકાસ અભિયાન કૃષિ વિકાસ અભિયાન ખેડૂત કલ્યાણ અભિયાન કૃષિ કલ્યાણ અભિયાન દીનદયાળ અંત્યોદય વિકાસ અભિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 પાંચાળ નામે ઓળખાતો વિસ્તાર કયા જિલ્લામાં આવે છે ? અમરેલી મોરબી જામનગર સુરેન્દ્રનગર અમરેલી મોરબી જામનગર સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 અજંતા-ઇલોરાની ગુફાઓની મુલાકાત લેનાર એવા વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ કોણ છે ? જેફ બેઝોસ સ્ટીવ જોબ્સ માર્ક ઝુકરબર્ગ ઝેક મા જેફ બેઝોસ સ્ટીવ જોબ્સ માર્ક ઝુકરબર્ગ ઝેક મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ધાડના ગુના માટે કયું વિધાન સાચું નથી ? ધાડના ગુનામાં જબરાઇથી કઢાવવો સમાવેશ થતો નથી. આપેલ તમામ ધાડના ગુનામાં પાંચ કે તેથી વધુ વ્યકિતઓ સંડોવાયેલી હોય છે. ધાડના ગુનામાં લૂંટનો સમાવેશ થાય છે. ધાડના ગુનામાં જબરાઇથી કઢાવવો સમાવેશ થતો નથી. આપેલ તમામ ધાડના ગુનામાં પાંચ કે તેથી વધુ વ્યકિતઓ સંડોવાયેલી હોય છે. ધાડના ગુનામાં લૂંટનો સમાવેશ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP