Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય ફોજદારી ધારો -1860 ની કલમ -84નું જણાવે છે ?

અસ્થિર મમજની વ્યકિતએ કરેલું મૃત્ય
નૈતિક ગાંડપણ
આપેલ પૈકી એક પણ નહીં
તબીબી ગાંડપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નર્મદા નદી ગુજરાતની જીવાદોરી સમાન ગણાય છે. આ નદી વિધ્યાચલ પર્વતમાળાના અમરકંટમાંથી નીકળી ગુજરાતમાં વહે છે. આ નર્મદા નદી બાબતે યોગ્ય તથ્ય પસંદ કરો ?

નર્મદા નદી પર ગુજરાતમાં ધુવાધાર ધોધ આવેલ છે.
નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી નથી
ભરૂચ ચાંદોદ, શુક્લતીર્થ આ નદી કિનારે છે.
નર્મદા નદીનું પ્રવેશદ્વાર દાહોદમાં આવેલું હાફેશ્વર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP