ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનુ દિક્ષા સમયનુ નામ જણાવો ? સોમચંદ્ર દેવચંદ્ર ચાંગદેવ શીલભદ્ર સોમચંદ્ર દેવચંદ્ર ચાંગદેવ શીલભદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાન્ત'નું મૂળ નામ શું છે ? ઉમાશંકર જોષી મણિશંકર ભટ્ટ ત્રિભુવન ભટ્ટ મધુસૂદન પારેખ ઉમાશંકર જોષી મણિશંકર ભટ્ટ ત્રિભુવન ભટ્ટ મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ? આ પૈકી કૌઈ નહિ સાતમા અને ચૌદમા દસમા અને બારમા આઠમ અને દસમા આ પૈકી કૌઈ નહિ સાતમા અને ચૌદમા દસમા અને બારમા આઠમ અને દસમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક વિનોદિની નીલકંઠનું છે ? ભાંગ્યાના ભેરુ વળામણાં કદલીવન અતીતવન ભાંગ્યાના ભેરુ વળામણાં કદલીવન અતીતવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ શું ? સુંદરમ ન્હાનાલાલ કાન્ત કલાપી સુંદરમ ન્હાનાલાલ કાન્ત કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. અર્જુન : દેવદત્ત નકુલ : મણિ પુષ્પક ભીમ : પૌન્ડ્ર યુધિષ્ઠિર : અનંત વિજય અર્જુન : દેવદત્ત નકુલ : મણિ પુષ્પક ભીમ : પૌન્ડ્ર યુધિષ્ઠિર : અનંત વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP