ભારતનો ઈતિહાસ (History of India) ભારતના ઈતિહાસનું કયું યુધ્ધ 'ગુજરાતના પાણીપત’ (અથવા તો સૌરાષ્ટ્રના પાણીપત) તરીકે ઓળખાય છે ? ભૂચર મોરીનું યુધ્ધ સુરતનું યુધ્ધ કચ્છનું યુધ્ધ જૂનાગઢનું યુધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ સુરતનું યુધ્ધ કચ્છનું યુધ્ધ જૂનાગઢનું યુધ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વાસકો-દ-ગામાં ભારતમાં ક્યારે આવ્યો ? 1498 1496 1442 1494 1498 1496 1442 1494 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એક જ પથ્થરમાંથી બનાવાયેલ કૈલાસમંદિર ક્યા આવેલું છે ? અજંતાની ગુફાઓ ઈલોરાની ગુફાઓ જોગીમારા ગુફાઓ એલિફન્ટાની ગુફાઓ અજંતાની ગુફાઓ ઈલોરાની ગુફાઓ જોગીમારા ગુફાઓ એલિફન્ટાની ગુફાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ___ ત્રણેય પાષાણયુગની સાક્ષી છે. ચંબલ નદીની ખીણ ગોદાવરી નદીની ખીણ નર્મદા નદીની ખીણ સતલજ નદીની ખીણ ચંબલ નદીની ખીણ ગોદાવરી નદીની ખીણ નર્મદા નદીની ખીણ સતલજ નદીની ખીણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે ? સાતવાહન બંશ અનુમૌર્યયુગ ગુપ્તકાળ મૌર્યયુગ સાતવાહન બંશ અનુમૌર્યયુગ ગુપ્તકાળ મૌર્યયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મગ્રંથનું સાહિત્ય કયા નામે ઓળખાય છે ? આગમ જાતક અવેસ્તા ત્રિપિટક આગમ જાતક અવેસ્તા ત્રિપિટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP