ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીવન સંકેલી લેવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

જીવન વિતાવવું
મૃત્યુ પામવું
નવું જીવન મળ્યું
જીવન કપરું થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક .- આ પંક્તિનો અલંકાર જણાવો.

રૂપક
અંત્યાનુપ્રાસ
આંતરપ્રાસ
શબ્દાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ “ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ’ નામે થયો છે ?

નારાયણ સુર્વે
પીરઝાદા અહમદશાહ
શાંતિ શાહ
કૈલાસ બાજપેયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રિયદર્શી, કીમિયાગર અને વક્રદર્શી કોનું ઉપનામ છે ?

ભગવતીકુમાર શર્મા
મધુસૂદન પારેખ
ભોળાભાઈ પટેલ
કાન્તિ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ?

બાલાભાઈ દેસાઈ
ભોળાભાઈ પટેલ
જયેશચંદ્ર રણજીતરામ
જયપ્રસાદ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP