GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ___ રૂપિયાની છેતરપીંડી ના કેસમાં ઓડિટરે કેન્દ્ર સરકારને જાણ કરવાની જરૂર છે. 1 કરોડ રૂપિયા 1 કરોડ રૂપિયા અને તેનાથી વધુ 20 લાખ રૂપિયા 20 લાખ રૂપિયા અને તેનાથી વધુ 1 કરોડ રૂપિયા 1 કરોડ રૂપિયા અને તેનાથી વધુ 20 લાખ રૂપિયા 20 લાખ રૂપિયા અને તેનાથી વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) નું વડું મથક કયા દેશમાં સ્થિત છે ? બાંગ્લાદેશ ફિલીપાઇન્સ ભારત ચીન બાંગ્લાદેશ ફિલીપાઇન્સ ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચે આપેલ માંથી કયા ક્ષેત્રમાં વ્યાપાર એ વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) કરારનો ભાગ નથી ? બૌદ્ધિક સંપત્તિ અધિકારો/હક્કો કપડાં અને કાપડ આપેલ પૈકી એક પણ નહીં આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણ બૌદ્ધિક સંપત્તિ અધિકારો/હક્કો કપડાં અને કાપડ આપેલ પૈકી એક પણ નહીં આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયા મોસમી અથવા ચલિત કાર્યશીલ મુડીના સ્ત્રોત નથી ? નફાને રાખી મૂકવો અથવા પુનઃઉપયોગ કરવો. ધસારાની જોગવાઈઓ જાહેર થાપણો વેપાર ધિરાણ અને અન્ય ચુકવણીપાત્ર નફાને રાખી મૂકવો અથવા પુનઃઉપયોગ કરવો. ધસારાની જોગવાઈઓ જાહેર થાપણો વેપાર ધિરાણ અને અન્ય ચુકવણીપાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતીય હિસાબી ધોરણ-10 (Ind AS-10 ) નો મુખ્ય ઉદ્દેશ કયો છે ? આવકવેરા અંગેની હિસાબી માવજત નિયત કરવી એકમે અહેવાલના સમયગાળા પછીની ઘટનાઓને નાણાકીય પત્રકમાં ક્યારે ગોઠવવી હિસાબી નીતિઓની પસંદગી અને બદલાવ અંગેના માપદંડ નિયત કરવા પટ્ટે લેનાર અને પટ્ટે આપનાર માટે યોગ્ય હિસાબી નીતિઓ નિયત કરવા આવકવેરા અંગેની હિસાબી માવજત નિયત કરવી એકમે અહેવાલના સમયગાળા પછીની ઘટનાઓને નાણાકીય પત્રકમાં ક્યારે ગોઠવવી હિસાબી નીતિઓની પસંદગી અને બદલાવ અંગેના માપદંડ નિયત કરવા પટ્ટે લેનાર અને પટ્ટે આપનાર માટે યોગ્ય હિસાબી નીતિઓ નિયત કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કંપનીના કિસ્સામાં મિલકતો પર ઘસારાની જોગવાઇનો આધાર ___ પરિશિષ્ટ II માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે. પરિશિષ્ટ IV માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે પરિશિષ્ટ V માં આપેલ મુજબ ઘસારાનો દર છે. પરિશિષ્ટ III માં આપેલ મુજબ ઘસારાનો દર છે. પરિશિષ્ટ II માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે. પરિશિષ્ટ IV માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે પરિશિષ્ટ V માં આપેલ મુજબ ઘસારાનો દર છે. પરિશિષ્ટ III માં આપેલ મુજબ ઘસારાનો દર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP