Gujarat Police Constable Practice MCQ
ગુજરાતમાં સર્વપ્રથમ દરિયાઈ લડાયક કાફલો તૈયાર કરાવનાર સુલતાન કોણ હતો ?

મુઝફ્ફરશાહ
બહાદુરશાહ
મહમૂદ બેગડો
અહમદશાહ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સંસદના ક્યા બે ગૃહો છે?

લોકસભા-વિધાનસભા
રાજ્યસભા-લોકસભા
લોકસભા-વિધાનપરિષદ
રાજ્યસભા-વિધાન પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
રાજ્યની વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચુંટવા માટે લઘુતમ વય મર્યાદા કેટલી છે ?

25 વર્ષ
30 વર્ષ
35 વર્ષ
18 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડ સંહિતા મુજબ નીચેનામાંથી કોને ગુનો કહેવાય ?

અસ્થિર મગજની વ્યકિતનું કૃત્ય
ન્યાયિક કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય
કોઇની ઉશ્કેરણી દ્વારા કરવામાં આવેલ કૃત્ય
ઇરાદાપૂર્વક કરવામાં આવેલું કૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP