Gujarat Police Constable Practice MCQ ભારતીય પુરાવા અધિનિયમ - 1872ની કલમો જોતાં નીચેનામાંથી કયું વિધાન ખરૂં નથી ? કલમ - 85 (બ) અન્વયે સિક્યોર્ડ ઈલક્ટ્રોનિક રેકર્ડ તથા સિક્યોર્ડ ડિજિટલ સિગ્નેચર સિવાયના કિસ્સાઓમાં, કોર્ટ તેના ખરાપણા માટે ધારણા બાંધી ન શકે કલમ - 83 હેઠળ કેન્દ્ર સરકાર દ્વાર બનાવાયેલ નકશા તથા પ્લાન સાચા હોવાનું કોર્ટ માનશે કલમ - 65 (બ) અન્વયે, કોમ્પ્યૂટર દ્વારા તૈયાર કરેલ ઈલેક્ટ્રોનિક રેકર્ડ, કોઈપણ પ્રકારની શરતો વગર પુરાવામાં ગ્રાહ્ય છે કલમ - 85(સી) હેઠળ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટમાં અપાયેલ વિગતો, વિરૂદ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી કોર્ટ સાચી માનશે. કલમ - 85 (બ) અન્વયે સિક્યોર્ડ ઈલક્ટ્રોનિક રેકર્ડ તથા સિક્યોર્ડ ડિજિટલ સિગ્નેચર સિવાયના કિસ્સાઓમાં, કોર્ટ તેના ખરાપણા માટે ધારણા બાંધી ન શકે કલમ - 83 હેઠળ કેન્દ્ર સરકાર દ્વાર બનાવાયેલ નકશા તથા પ્લાન સાચા હોવાનું કોર્ટ માનશે કલમ - 65 (બ) અન્વયે, કોમ્પ્યૂટર દ્વારા તૈયાર કરેલ ઈલેક્ટ્રોનિક રેકર્ડ, કોઈપણ પ્રકારની શરતો વગર પુરાવામાં ગ્રાહ્ય છે કલમ - 85(સી) હેઠળ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટમાં અપાયેલ વિગતો, વિરૂદ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી કોર્ટ સાચી માનશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ના પ્રકરણ - 14માં કઈ બાબતને લગતી જોગવાઈઓ છે ? જાહેર આરોગ્યને અસરકર્તા ગુનાઓ જાહેર આરોગ્ય, સલામતી અને સગવડ તથા શિષ્ટાચાર અને નીતિમત્તાને લગતા ગુનાઓ જાહેર સલામતી અને સગવડને અસરકર્તા ગુનાઓ જાહેર નીતિ અને સભ્યતાને અસરકર્તા ગુનાઓ જાહેર આરોગ્યને અસરકર્તા ગુનાઓ જાહેર આરોગ્ય, સલામતી અને સગવડ તથા શિષ્ટાચાર અને નીતિમત્તાને લગતા ગુનાઓ જાહેર સલામતી અને સગવડને અસરકર્તા ગુનાઓ જાહેર નીતિ અને સભ્યતાને અસરકર્તા ગુનાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ખેરગામ તાલુકો ક્યા આવેલો છે ? નવસારી પંચમહાલ આણંદ ખેડા નવસારી પંચમહાલ આણંદ ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ? ચીડ દેવદાર ટીમરૂ ખેર ચીડ દેવદાર ટીમરૂ ખેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કયા પ્રકારની ઇજાનો સમાવેશ મહાવ્યથામાં થાય છે ? પુરૂષત્વનો નાશ શરીરને છાલાં પડી જવા શરીર છોલાઇ જવું હાથ મચકોડાઈ જવો પુરૂષત્વનો નાશ શરીરને છાલાં પડી જવા શરીર છોલાઇ જવું હાથ મચકોડાઈ જવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ અવકાશયાત્રી ને બહારનું અવકાશ કેવા રંગનું દેખાય છે? ઘેરો વાદળી વાદળી - લીલો સફેદ કાળા ઘેરો વાદળી વાદળી - લીલો સફેદ કાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP