GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) પરસ્પર સંબંધિત પ્રકલ્પોમાંથી પસંદ કરવામાં આવે ત્યારે, જે પ્રકલ્પનો ___ સૌથી લાંબો પરત આપ સમય હોય તે પસંદ થાય છે. સૌથી ઝડપી પરત આપ સમય હોય તે પસંદ થાય છે. સૌથી વધુ ચોખ્ખું વર્તમાન મુલ્ય હોય તે પસંદ થાય છે. લઘુત્તમ મૂડી પડતર હોય તે પસંદ થાય છે. સૌથી લાંબો પરત આપ સમય હોય તે પસંદ થાય છે. સૌથી ઝડપી પરત આપ સમય હોય તે પસંદ થાય છે. સૌથી વધુ ચોખ્ખું વર્તમાન મુલ્ય હોય તે પસંદ થાય છે. લઘુત્તમ મૂડી પડતર હોય તે પસંદ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં GST નાં સંદર્ભે કયું/કયા વિધાન/વિધાનો સાચા/સાચું છે ? વાહન નંબર સિવાયનું E-Way બિલ એ માલની હેરફેર માટે માન્ય નથી. E-Way બિલને ગમે તેટલી વખત વાહન નંબર સાથે સુધારી શકાય છે. આપેલ તમામ એક વખત E-Way બિલ બનાવી દીધા પછી તેમાં કોઈ ભૂલ અંગે ફેરફાર ને કોઈ અવકાશ નથી. છતાંય તે બનાવ્યાના 24 કલાકની અંદર રદ કરી શકાય છે. વાહન નંબર સિવાયનું E-Way બિલ એ માલની હેરફેર માટે માન્ય નથી. E-Way બિલને ગમે તેટલી વખત વાહન નંબર સાથે સુધારી શકાય છે. આપેલ તમામ એક વખત E-Way બિલ બનાવી દીધા પછી તેમાં કોઈ ભૂલ અંગે ફેરફાર ને કોઈ અવકાશ નથી. છતાંય તે બનાવ્યાના 24 કલાકની અંદર રદ કરી શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સતત ઓડીટ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? તે મોંઘુ છે. તે નિયમિત અંતરાલમાં કરવામાં આવે છે. તે દૈનિક ધોરણે હાથ ધરવામાં આવે છે. જ્યારે સંસ્થા પાસે સારી આંતરિક અંકુશ પદ્ધતિ હોય ત્યારે તે જરૂરી છે. તે મોંઘુ છે. તે નિયમિત અંતરાલમાં કરવામાં આવે છે. તે દૈનિક ધોરણે હાથ ધરવામાં આવે છે. જ્યારે સંસ્થા પાસે સારી આંતરિક અંકુશ પદ્ધતિ હોય ત્યારે તે જરૂરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) રાજ્ય નાણા નિગમો (SFCs) મુખ્યત્વે ___ માટે લોન પ્રદાન કરે છે ? કાર્યશીલ મૂડી રાખવા માટે સ્થિર મિલકતો ખરીદવા માટે મજુર વેતન ચૂકવવા માટે નિકાસ ધિરાણ માટે કાર્યશીલ મૂડી રાખવા માટે સ્થિર મિલકતો ખરીદવા માટે મજુર વેતન ચૂકવવા માટે નિકાસ ધિરાણ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણ સેવાઓ પ્રદાન કરતી પ્રથમ સંસ્થા કઈ હતી ? PNB મ્યુચ્યુઅલ ફંડ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (UTI) SBI મ્યુચ્યુઅલ ફંડ કેનેરા બેંક- રોબેક્કો મ્યુચ્યુઅલ ફંડ PNB મ્યુચ્યુઅલ ફંડ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (UTI) SBI મ્યુચ્યુઅલ ફંડ કેનેરા બેંક- રોબેક્કો મ્યુચ્યુઅલ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચે આપેલ પૈકી કયું એક પ્રાથમિક જામીનગીરી છે ? અસ્તિત્વમાં રહેલ પેઢી દ્વારા બહાર પાડવામાં આવતા ડીબેન્ચર. અસ્તિત્વમાં રહેલ પેઢીના શેર જેનો વેપાર બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE) માં થાય છે, ભારતીય રીઝર્વ બેંક (RBI) ને પુનઃ વટાવ માટે રજૂ કરવામાં આવેલ ટી-બિલ્સ. પ્રારંભિક જાહેર દરખાસ્ત (IPO) દ્વારા બહાર પાડવામાં આવતા શેર. અસ્તિત્વમાં રહેલ પેઢી દ્વારા બહાર પાડવામાં આવતા ડીબેન્ચર. અસ્તિત્વમાં રહેલ પેઢીના શેર જેનો વેપાર બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE) માં થાય છે, ભારતીય રીઝર્વ બેંક (RBI) ને પુનઃ વટાવ માટે રજૂ કરવામાં આવેલ ટી-બિલ્સ. પ્રારંભિક જાહેર દરખાસ્ત (IPO) દ્વારા બહાર પાડવામાં આવતા શેર. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP