ભૌતિક વિજ્ઞાન (Physics) 1.875 +2.41 = ....... (સાર્થક અંકોને ધ્યાનમાં લઈ ગણો.) 4.285 4.3 4.29 4.28 4.285 4.3 4.29 4.28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચે આપેલ રાશિઓમાંથી કોના પારિમાણિક સૂત્ર સમાન છે ? પાવર અને ઊર્જા બળ અને કાર્ય ટૉર્ક અને પાવર ઊર્જા અને ટૉર્ક પાવર અને ઊર્જા બળ અને કાર્ય ટૉર્ક અને પાવર ઊર્જા અને ટૉર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) પાવરનું પારિમાણિક સૂત્ર ___ M¹L²T-3 M¹L²T-2 M¹L-2T² M⁰L²T-3 M¹L²T-3 M¹L²T-2 M¹L-2T² M⁰L²T-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) સમય એ સમાંગ છે. જેના પરિણામસ્વરૂપે સંરક્ષણનો કયો નિયમ મળે છે ? વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ ઊર્જા-સંરક્ષણનો નિયમ વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ ઊર્જા-સંરક્ષણનો નિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) ઊર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર ___ છે. M¹L-2T-1 M¹L-1T-2 M¹L²T-2 M¹L¹T-1 M¹L-2T-1 M¹L-1T-2 M¹L²T-2 M¹L¹T-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) ક્યુરી કઈ ભૌતિક રાશિનો એકમ છે ? વિકિરણની તીવ્રતા રેડિયો એક્ટિવિટી Y– કિરણની ઊર્જા અર્ધજીવનકાળ વિકિરણની તીવ્રતા રેડિયો એક્ટિવિટી Y– કિરણની ઊર્જા અર્ધજીવનકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP