ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છના દરિયાકાંઠે સમુદ્રવેપાર વિક્સે તે સારૂં રા ખેંગારજી (1876-1941) દ્વારા નીચેના પૈકી ક્યાં બંદરનો વિકાસ કરવામાં આવ્યો ? જખાઉ માંડવી મુન્દ્રા કંડલા જખાઉ માંડવી મુન્દ્રા કંડલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1928માં બારડોલી તાલુકામાં સરકારે કેટલા ટકા મહેસૂલ વધાર્યું ? 24 ટકા 25 ટકા 28 ટકા 22 ટકા 24 ટકા 25 ટકા 28 ટકા 22 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના વલ્લભીમાં સાતમી સદીમાં કયા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી ? ફાહ્યાન ચા મીન હ્યુ એન ત્સાંગ સંગ યુન ફાહ્યાન ચા મીન હ્યુ એન ત્સાંગ સંગ યુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌથી વિશાળ ક્ષેત્રમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે ? રોજડી ભુજ રાણપુર ધોળાવીરા રોજડી ભુજ રાણપુર ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાભારતમાં ભાસ્કરક્ષેત્ર તરીકે કોનો ઉલ્લેખ છે ? મોઢેરા દ્વારકા પાટણ સોમનાથ મોઢેરા દ્વારકા પાટણ સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1819માં ગુજરાતી વ્યાકરણ અને કોશ તૈયાર કરનાર ? સ્કિનર અને ફાઈવીએ મિસ સુસાન બ્રાઉન સી.એચ. થોમ્પસન વિલિયમ ક્લાર્કસન સ્કિનર અને ફાઈવીએ મિસ સુસાન બ્રાઉન સી.એચ. થોમ્પસન વિલિયમ ક્લાર્કસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP