GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?

અસંગઠિત નાણા બજારમાં ભારતીય રીઝર્વ બેંક મધ્યસ્થી છે.
અસંગઠિત નાણા બજારમાં સહકારી મંડળીઓ મધ્યસ્થીઓ છે.
અસંગઠિત મૂડી બજારમાં વેપારી બેંકો મધ્યસ્થીઓ છે.
અસંગઠિત નાણા બજારમાં દેશી બેંકરો મધ્યસ્થીઓ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અર્થશાસ્ત્રના સ્વરૂપ વિષે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.
I. અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે પણ કળા નથી.
II. અર્થશાસ્ત્ર કળા છે પણ વિજ્ઞાન નથી.
III. અર્થશાસ્ત્ર સંપૂર્ણ વિજ્ઞાન છે અને કળા પણ છે.
IV. અર્થશાસ્ત્ર ભૌતિક શાસ્ત્રની જેમ પૂર્ણ વિજ્ઞાન છે અને કળા પણ છે.

III અને IV
I, II અને IV
ફક્ત III
ફક્ત IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ઓડીટીંગના ધોરણો એ ઓડીટ પ્રક્રિયાથી અલગ પડે છે. ઓડીટ પ્રક્રિયા એ ___ સાથે સંબંધિત છે.

ગુણવત્તા માપદંડ
ઓડીટર દ્વારા કરવામાં આવેલ કૃત્યો (Acts)
કામની પદ્ધતિઓ
ઓડીટર દ્વારા કરવામાં આવેલ ઓડીટ ધારણાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું એક વિધાન સાચું છે ?

'ધી વેઝ એન્ડ મિન્સ એડવાન્સિસ' (WMA) યોજના વર્ષ 1977માં શરૂ થઈ હતી.
રાજકોષીય જવાબદારી અને બજેટ સંચાલન કાયદો (FRBM Act) 2004માં પસાર થયો હતો.
2011-12ના બજેટમાં સરકાર દ્વારા અસરકારક મહેસૂલ ખાદ્ય નો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો.
હાલમાં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાદ્ય જીડીપીના લગભગ 25 ટકા જેટલી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP