ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં એકમાત્ર સીનેગોગ (યહૂદીઓનું પ્રાર્થના સ્થળ) ક્યાં આવેલું છે ? અમદાવાદ વડોદરા ઉદવાડા ભરૂચ અમદાવાદ વડોદરા ઉદવાડા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં કયા વર્ષમાં યોજાયું હતું ? 1913 1919 1906 1916 1913 1919 1906 1916 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ બાલારામ કયા જિલ્લામાં આવેલું છે ? બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ ડાંગ બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? ભરતનાટ્યમ - તમિલનાડુ કૂચીપૂડી - આંધ્રપ્રદેશ કથકલી - કેરળ છાઉનૃત્ય - ઉત્તરાખંડ ભરતનાટ્યમ - તમિલનાડુ કૂચીપૂડી - આંધ્રપ્રદેશ કથકલી - કેરળ છાઉનૃત્ય - ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે ? દેવની મોરી વલસાડ દ્વારકા વેરાવળ દેવની મોરી વલસાડ દ્વારકા વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતી ભાષા નીચેના પૈકી કઇ ભાષામાંથી ઉદ્દભવી ? પાલી દીન્ગલ મારું પ્રાકૃત ગુર્જર અપભ્રંશ પાલી દીન્ગલ મારું પ્રાકૃત ગુર્જર અપભ્રંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP