ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયું નૃત્ય પુરુષ પ્રધાન છે ? રાસડો ટિપ્પણી ગરબી ટીંટોડો રાસડો ટિપ્પણી ગરબી ટીંટોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "હૂડો" શું છે ? ચિત્રકળા સંગીતવાદ્ય નૃત્યનો પ્રકાર રાગનો પ્રકાર ચિત્રકળા સંગીતવાદ્ય નૃત્યનો પ્રકાર રાગનો પ્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગાંધીજીએ કોની ઇચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ? ઉમાશંકર જોશી ઇન્દુલાલ યાજ્ઞિક ઝવેરચંદ મેઘાણી શામળદાસ ગાંધી ઉમાશંકર જોશી ઇન્દુલાલ યાજ્ઞિક ઝવેરચંદ મેઘાણી શામળદાસ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કચ્છ ભીંતચિત્ર કહેવાય ___ છે. અસુરબનીપાલ અસુરની સીરપાલ મેનેસ કામણગારી અસુરબનીપાલ અસુરની સીરપાલ મેનેસ કામણગારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા કચ્છી માલમે વાસકો-દ-ગામાના વહાણને પૂર્વ આફ્રિકાથી માલિન્દીથી મલબાર કિનારા સુધી દિશા આપી? રામસિંહ માલમ શ્યામ માલમ વીરજી માલમ કાનજી માલમ રામસિંહ માલમ શ્યામ માલમ વીરજી માલમ કાનજી માલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ડાંગ દરબારનો પ્રારંભ કયારે થાય છે ? કારતકી પૂર્ણિમા અખાત્રીજ હોળી પછી હોળી પહેલાં કારતકી પૂર્ણિમા અખાત્રીજ હોળી પછી હોળી પહેલાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP