GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ? અસંગઠિત મૂડી બજારમાં વેપારી બેંકો મધ્યસ્થીઓ છે. અસંગઠિત નાણા બજારમાં ભારતીય રીઝર્વ બેંક મધ્યસ્થી છે. અસંગઠિત નાણા બજારમાં દેશી બેંકરો મધ્યસ્થીઓ છે. અસંગઠિત નાણા બજારમાં સહકારી મંડળીઓ મધ્યસ્થીઓ છે. અસંગઠિત મૂડી બજારમાં વેપારી બેંકો મધ્યસ્થીઓ છે. અસંગઠિત નાણા બજારમાં ભારતીય રીઝર્વ બેંક મધ્યસ્થી છે. અસંગઠિત નાણા બજારમાં દેશી બેંકરો મધ્યસ્થીઓ છે. અસંગઠિત નાણા બજારમાં સહકારી મંડળીઓ મધ્યસ્થીઓ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયું/કયા કાર્યશીલ મૂડીના નિર્ધારક છે ? ધંધો અને ઉત્પાદનનીતિનું કદ અને સ્વરૂપ પેઢીની શાખનીતિ આપેલ તમામ નફાનું તત્વ ધંધો અને ઉત્પાદનનીતિનું કદ અને સ્વરૂપ પેઢીની શાખનીતિ આપેલ તમામ નફાનું તત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયું એક વિધાન સાચું છે ? 2011-12ના બજેટમાં સરકાર દ્વારા અસરકારક મહેસૂલ ખાદ્ય નો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો. હાલમાં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાદ્ય જીડીપીના લગભગ 25 ટકા જેટલી છે. રાજકોષીય જવાબદારી અને બજેટ સંચાલન કાયદો (FRBM Act) 2004માં પસાર થયો હતો. 'ધી વેઝ એન્ડ મિન્સ એડવાન્સિસ' (WMA) યોજના વર્ષ 1977માં શરૂ થઈ હતી. 2011-12ના બજેટમાં સરકાર દ્વારા અસરકારક મહેસૂલ ખાદ્ય નો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો. હાલમાં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાદ્ય જીડીપીના લગભગ 25 ટકા જેટલી છે. રાજકોષીય જવાબદારી અને બજેટ સંચાલન કાયદો (FRBM Act) 2004માં પસાર થયો હતો. 'ધી વેઝ એન્ડ મિન્સ એડવાન્સિસ' (WMA) યોજના વર્ષ 1977માં શરૂ થઈ હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) એક એવું વિતરણ કે જ્યાં સમાંતર મધ્યકની કિંમત મધ્યસ્થ અને બહુલકની તુલનામાં મહત્તમ હોય છે. તે વિતરણને કહેવાય છે. આપેલ પૈકી એક પણ નહીં ઋણ વિષમતા વાળું વિતરણ સંમિત વિતરણ ધન વિષમતા વાળું વિતરણ આપેલ પૈકી એક પણ નહીં ઋણ વિષમતા વાળું વિતરણ સંમિત વિતરણ ધન વિષમતા વાળું વિતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નિદર્શ રચનામાં નીચેનાનો સમાવેશ થાય છે.i. નિદર્શન એકમii. નિદર્શનું કદiii. સમષ્ટિનો પ્રકારiv. સ્ત્રોત યાદીv. નિદર્શન પ્રક્રિયાનીચેના પૈકી કયો ક્રમ સાચો છે ? iii, iv, i, ii, v iii, i, iv, ii, v i, ii, iii, iv, v iii, v, i, iv, ii iii, iv, i, ii, v iii, i, iv, ii, v i, ii, iii, iv, v iii, v, i, iv, ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સાધન કિંમત અને ચીજ વસ્તુના પુરવઠા વચ્ચે સંબંધને ધ્યાનમાં રાખીને નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? સાધન કિંમત અને ચીજવસ્તુઓના પુરવઠાની વચ્ચે વ્યસ્ત સંબંધ છે. સાધન કિંમત માં ફેરફારથી ચીજવસ્તુના પુરવઠા પર અસર થતી નથી. સાધન કિંમત અને ચીજવસ્તુઓના પુરવઠાની વચ્ચે સીધો સંબંધ છે. સાધન કિંમત અને ચીજવસ્તુઓના પુરવઠાની વચ્ચે કોઈ સંબંધ નથી. સાધન કિંમત અને ચીજવસ્તુઓના પુરવઠાની વચ્ચે વ્યસ્ત સંબંધ છે. સાધન કિંમત માં ફેરફારથી ચીજવસ્તુના પુરવઠા પર અસર થતી નથી. સાધન કિંમત અને ચીજવસ્તુઓના પુરવઠાની વચ્ચે સીધો સંબંધ છે. સાધન કિંમત અને ચીજવસ્તુઓના પુરવઠાની વચ્ચે કોઈ સંબંધ નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP