GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીનો સમયપટ કયા નામથી ઓળખાવાયો ? મૂર્ધન્ય યુગ પંડિત યુગ સાહિત્ય યુગ પ્રહરી યુગ મૂર્ધન્ય યુગ પંડિત યુગ સાહિત્ય યુગ પ્રહરી યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. વૈષ્ણવ, વૈદિક, વૈતનિક, વૈચારિક વૈદિક, વૈષ્ણવ, વૈચારિક, વૈતનિક વૈતનિક, વૈચારિક, વૈષ્ણવ, વૈદિક વૈચારિક, વૈતનિક, વૈદિક, વૈષ્ણવ વૈષ્ણવ, વૈદિક, વૈતનિક, વૈચારિક વૈદિક, વૈષ્ણવ, વૈચારિક, વૈતનિક વૈતનિક, વૈચારિક, વૈષ્ણવ, વૈદિક વૈચારિક, વૈતનિક, વૈદિક, વૈષ્ણવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચેનામાંથી કયું ઉદાહરણ શિખરિણી છંદનું નથી ? અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના પિતા છે એકાકી જડ અકલને ચેતનતણો કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના પિતા છે એકાકી જડ અકલને ચેતનતણો કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રાજ્યમાં પંચાયતોની રચનાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટીકલ - 243 (ગ) આર્ટીકલ - 243 (ઘ) આર્ટીકલ - 243 (ખ) આર્ટીકલ - 249 (ક) આર્ટીકલ - 243 (ગ) આર્ટીકલ - 243 (ઘ) આર્ટીકલ - 243 (ખ) આર્ટીકલ - 249 (ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ખોટી જોડણી શોધો. બિભીષિકા નૈમિતિક પૌર્વાપર્ય કુત્સિત બિભીષિકા નૈમિતિક પૌર્વાપર્ય કુત્સિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. એક વિદ્યાર્થી 27% ગુણ મેળવે છે અને 9 માકર્સથી નાપાસ થાય છે. તો પરીક્ષા કેટલા ગુણની હશે ? 270 350 300 900 270 350 300 900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP