ભારતનો ઈતિહાસ (History of India) બાળ ગંગાધર તિલકે વર્ષ 1881માં અંગ્રેજીમાં અને મરાઠી ભાષામાં ક્યા બે વર્તમાનપત્રો દ્વારા નવ જાગરણની શરૂઆત કરી હતી ? ધી મરાઠા અને કેસરી ધી પ્યુપિલ અને સ્વરાજ ન્યૂ ઈન્ડિયા અને વંદે માતરમ્ ધી ફી હિન્દુસ્તાન અને યુગાંતર ધી મરાઠા અને કેસરી ધી પ્યુપિલ અને સ્વરાજ ન્યૂ ઈન્ડિયા અને વંદે માતરમ્ ધી ફી હિન્દુસ્તાન અને યુગાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1631માં તાજમહાલ બાંધવાની શરૂઆત થઈ હતી, તેનું બાંધકામ કયા વર્ષમાં થયું હતું ? 1653 1632 1645 1640 1653 1632 1645 1640 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે ? સતલજ રાવી ઘગ્ગર-હાકરા જેલમ સતલજ રાવી ઘગ્ગર-હાકરા જેલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામ મનોહર લોહિયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા ? સ્વતંત્ર પાર્ટી જનસંઘ સોશ્યાલીસ્ટ પાર્ટી કોંગ્રેસ સ્વતંત્ર પાર્ટી જનસંઘ સોશ્યાલીસ્ટ પાર્ટી કોંગ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)નું વડુમથક ક્યાં આવેલું છે ? બેંગલુરુ મુંબઈ જયપુર દિલ્હી બેંગલુરુ મુંબઈ જયપુર દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ? ઋગ્વેદ અથર્વવેદ મુંડક ઉપનિષદ ચંદોગ્યા ઉપનિષદ ઋગ્વેદ અથર્વવેદ મુંડક ઉપનિષદ ચંદોગ્યા ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP