GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
બાલ ગંગાધર ટિળકએ વર્ષ 1881 માં અંગ્રેજીમાં અને મરાઠી ભાષામાં કયા બે વર્તમાનપત્રો દ્વારા નવ જાગરણની શરૂઆત કરી હતી ?

'ધી મરાઠા' અને 'કેશરી'
'ધી પ્યુપિલ' અને 'સ્વરાજ'
'ન્યૂ ઇન્ડિયા' અને 'વંદે માતરમ'
'ધી ફ્રી હિન્દુસ્તાન' અને 'યુગાંતર'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કયો છંદ છે ?
"રહો, જાણ્યા એ તો, જગમહીં બધે છેતરાઈને,
શીખ્યા છો આવીને ઘરની ઘરુણી એક ઠગતાં."

વસંતતિલકા
શિખરિણી
હરિગીત
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જોગવાઈ શામાં કરવામાં આવી છે ?

મૂળભૂત ફરજો
નવમી અનુસૂચિ
બંધારણનું આમુખ
રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP