GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણ સેવાઓ પ્રદાન કરતી પ્રથમ સંસ્થા કઈ હતી ? કેનેરા બેંક- રોબેક્કો મ્યુચ્યુઅલ ફંડ SBI મ્યુચ્યુઅલ ફંડ PNB મ્યુચ્યુઅલ ફંડ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (UTI) કેનેરા બેંક- રોબેક્કો મ્યુચ્યુઅલ ફંડ SBI મ્યુચ્યુઅલ ફંડ PNB મ્યુચ્યુઅલ ફંડ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (UTI) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયું રાજકોષીય નીતિનું સાધન નથી ? રોકડ અનામત પ્રમાણ જાહેર દેવું પ્રત્યક્ષ કરવેરા જાહેર ખર્ચ રોકડ અનામત પ્રમાણ જાહેર દેવું પ્રત્યક્ષ કરવેરા જાહેર ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના જોડકા જોડો.યાદી Ii. પડતર હિસાબી પદ્ધતિ ii. ભંડોળ પ્રવાહ પત્રકiii. રોકડ પ્રવાહ પત્રકiv. ગુણોત્તર વિશ્લેષણયાદી II 1. કાર્યશીલ મૂડીમાં ફેરફાર2. તે ઉત્પાદન, વેચાણ અને વિતરણની કિંમત સંબંધિત છે3. નાણાકીય વિશ્લેષણની મહત્વની પદ્ધતિ છે.4. રોકડ અને રોકડ સમકક્ષનીચે આપેલા વિકલ્પ માંથી સાચો જવાબ પસંદ કરોઃ i - 4, ii - 3, iii - 2, iv - 1 i - 3, ii - 4, iii - 2, iv - 1 i - 4, ii - 3, iii - 1, iv - 2 i - 2, ii - 1, iii - 4, iv - 3 i - 4, ii - 3, iii - 2, iv - 1 i - 3, ii - 4, iii - 2, iv - 1 i - 4, ii - 3, iii - 1, iv - 2 i - 2, ii - 1, iii - 4, iv - 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) GST વળતર ફંડ ના ઓડીટ માટે થતો ખર્ચ કોના દ્વારા ચૂકવવાપાત્ર બને છે ? કેન્દ્ર સરકાર ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG) આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્ર સરકાર ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG) આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયું એક નાણા બજારનું સાધન નથી ? કોમર્શિયલ પેપર ડીબેન્ચર કોમર્શિયલ બિલ ટ્રેઝરી બિલ્સ (T Bills) કોમર્શિયલ પેપર ડીબેન્ચર કોમર્શિયલ બિલ ટ્રેઝરી બિલ્સ (T Bills) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) વિધાન (i) : લીકવીડેટેડ પેઢીના શેરના મુલ્યાંકનમાં ચોખ્ખી મિલકત પદ્ધતિનો વપરાશ યોગ્ય છે.વિધાન (ii) : આ પદ્ધતિ કંપનીની કમાણીની ક્ષમતા પર કોઈ ભાર આપતી નથી.નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો. વિધાન (i) અને વિધાન (ii) બંને સાચાં નથી. વિધાન (i) અને વિધાન (ii) બંને સાચાં છે. વિધાન (i) સાચું નથી, પરંતુ વિધાન (ii) સાચું છે. વિધાન (i) સાચું છે, પરંતુ વિધાન (ii) સાચું નથી. વિધાન (i) અને વિધાન (ii) બંને સાચાં નથી. વિધાન (i) અને વિધાન (ii) બંને સાચાં છે. વિધાન (i) સાચું નથી, પરંતુ વિધાન (ii) સાચું છે. વિધાન (i) સાચું છે, પરંતુ વિધાન (ii) સાચું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP