ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું એક પુસ્તક ગુલાબદાસ બ્રોકરનું નથી ? કાચની દિવાલ મનમાં ભૂત સૂર્યા ધૂમ્રસેર કાચની દિવાલ મનમાં ભૂત સૂર્યા ધૂમ્રસેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જિવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિતનિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ? કલાપી મહાદેવભાઈ દેસાઈ મણિલાલ દ્વિવેદી કાકાસાહેબ કાલેલકર કલાપી મહાદેવભાઈ દેસાઈ મણિલાલ દ્વિવેદી કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે ? અખો - આખ્યાન દયારામ - ગરબી ગિજુભાઈ - બાળ સાહિત્ય ન્હાનાલાલ - ડોલન શૈલી અખો - આખ્યાન દયારામ - ગરબી ગિજુભાઈ - બાળ સાહિત્ય ન્હાનાલાલ - ડોલન શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજકારણ પર કટાક્ષ કરતું ‘રામલો રોબિનહુડ’ નાટકના રચિયતા જણાવો. નવલરામ ત્રિવેદી ચુનીલાલ મડિયા ઇશ્વર પેટલીકર ધીરુભાઈ ઠાકર નવલરામ ત્રિવેદી ચુનીલાલ મડિયા ઇશ્વર પેટલીકર ધીરુભાઈ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સાપના ભારા' કૃતિનું સ્વરૂપ જણાવો. નાટક એકાંકી નવલકથા નવલિકા નાટક એકાંકી નવલકથા નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? અમૃત કેશવ નાયક કેખુશરુ કાબરાજી પ્રવીણ જોશી રણછોડભાઈ ઉદયરામ અમૃત કેશવ નાયક કેખુશરુ કાબરાજી પ્રવીણ જોશી રણછોડભાઈ ઉદયરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP