ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરામાં ઈ.સ. 1890માં "કલાભવન"ની સ્થાપના નિમ્નદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ હતી ?

પરફોર્મિંગ આર્ટસના વિકાસ માટે
તાંત્રિક શિક્ષણ આપવા માટે
ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે
ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

તડવીઓના આલેણી-હાલેણીમાં તડવીઓના ટોળાને ભીલોમાં આલેણિયા નામે ઓળખાય છે.
આપેલ તમામ
આ નૃત્ય વસંતઋતુના આગમનને વધાવવા માટે થાય છે.
આલેણી-હાલેણીએ વડોદરા વિસ્તારની તડવી આદિવાસી કન્યાઓનું લોકનૃત્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ?

દ્વારકા મંદિર
ગીર અભયારણ્ય
સૂર્યમંદિર, મોઢેરા
ચાંપાનેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP