કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા ભારતીય નૌસેના જહાજને 'પ્રેસિડેન્ટ ક્લર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? INS ખુખરી INS તલવાર INS જલશ્વ INS હંસ INS ખુખરી INS તલવાર INS જલશ્વ INS હંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સંસ્કૃત ભાષામાં અનુવાદ માટે ‘સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2020' કોને આપવામાં આવ્યો છે ? સુશ્રી મંજૂષા કુલકર્ણી સુશ્રી મંજુ મોદી સુશ્રી સંધ્યા કુંદનાણી સુશ્રી કાશ્યપી મહા સુશ્રી મંજૂષા કુલકર્ણી સુશ્રી મંજુ મોદી સુશ્રી સંધ્યા કુંદનાણી સુશ્રી કાશ્યપી મહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'માં સુધારા કરવા માટે રોકાણકારો અને વ્યાવસાયિકો માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરી છે ? એક પણ નહીં MSME મંત્રાલય નાણાં મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય એક પણ નહીં MSME મંત્રાલય નાણાં મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વિસ્ફોટ થયેલો ફુકુતોકુ ઓકાનોબા જ્વાળામુખી ક્યા દેશમાં આવેલો છે ? ચીન ફિલિપાઇન્સ સિંગાપુર જાપાન ચીન ફિલિપાઇન્સ સિંગાપુર જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સુશ્રી નજલા બોડેન રોમધાને કયા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા છે ? ઈથિપિયા ઈજિપ્ત નાઈઝેરિયા ટયૂનિશિયા ઈથિપિયા ઈજિપ્ત નાઈઝેરિયા ટયૂનિશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે 'હેવી વ્હીકલ ફેક્ટરી' (HVF), ચેન્નાઈને કેટલી અર્જુન MK-1A ટેન્કોની સપ્લાય માટે ઓડર કર્યો છે ? 90 118 68 78 90 118 68 78 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP