કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ભારત અને અલ્જીરિયા વચ્ચે આયોજિત નૌસેના કવાયતમાં ભારત તરફથી ક્યા જહાજે પ્રતિનિધિત્વ કર્યું હતું ?

INS તલવાર
INS તબર
INS જલશ્વ
INS ત્રિકંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
DRDOએ તાજેતરમાં આકાશ મિસાઈલના નવા સંસ્કરણ ‘આકાશ પ્રાઈમ'નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ છે ? તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ મિસાઈલ સ્વદેશી સક્રિય રેડિયો ફ્રીકવન્સીથી સજ્જ છે.
2. ઉંચાઈ પર નીચા તાપમાનના વાતાવરણમાં વધુ વિશ્વસનીય કામગીરી લાવવા માટે અન્ય સુધારાઓ પણ આ મિસાઈલમાં કરવામાં આવ્યા છે.
3. આ મિસાઈલ રશિયાના સહયોગ થી ટાટા ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવી છે.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

ફક્ત 1
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
વર્ષ 2021ની ‘વિશ્વ પ્રવાસન દિન’ની થીમ શું છે ?

Tourism and Human Development
Tourism and Rural Development
Tourism for Inclusive Growth
Tourism and the Digital Transformation

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે સ્થાનિક રૂપે 'કેટલી’ તરીકે જાણીતી ‘કૂપર મહસીર’ને રાજય માછલી તરીકે ઘોષિત કરી ?

મેઘાલય
બિહાર
મિઝોરમ
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
યુએસ ઓપન 2021માં ‘વિમેન્સ સિંગલ્સ’ ટાઈટલ વિજેતા સુશ્રી એમ્મા રાદૂકનુ કયા દેશના ખેલાડી છે ?

અમેરિકા
સાર્બિયા
બ્રિટન
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં AICTE-વિશ્વેશ્વરૈયા સર્વશ્રેષ્ઠ શિક્ષણ પુરસ્કાર, 2021 કોને પ્રદાન કરાયો ?

ડૉ.પ્રીતમસિંહ
દીપકકુમાર
પૂજા સુસાન ધોમસ
કલ્પેશ એચ.વંદારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP