ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં નીચેના પૈકી કોણ એક હતા ?

મનુભાઈ પંચોળી દર્શક
રવિશંકર મહારાજ
પરીક્ષિણ મજુમદાર
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ?

સીદી સૈયદની જાળી
વેદ મંદિર
અડાલજની વાવ
દરિયાખાનનો ઘુમ્મટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સુરત પ્રજાસમાજની સ્થાપના કોણે કરી હતી ?

દલપતરામ
એલેક્ઝાન્ડર ફાર્બસ
કવિ નર્મદ
મગનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP