Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ઈ.સ. 1893 માં યુનાઈટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ? દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી ક્યો શબ્દ - અવિકારી વિશ્લેષણ છે ? સારી ચતુર મીઠું સસ્તી સારી ચતુર મીઠું સસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District રોગ નિદાન ક્ષેત્રે 'અષ્ટાંગ હૃદય' જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ? વાગભટ્ટ બ્રહ્મગુપ્ત વાત્સ્યાયન વરાહમિહીર વાગભટ્ટ બ્રહ્મગુપ્ત વાત્સ્યાયન વરાહમિહીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District One of the workers ___ a recess for an hour. has been enjoying have enjoyed enjoying had enjoyed has been enjoying have enjoyed enjoying had enjoyed ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District Neither the man nor his wife ___ at home, yesterday. are was is were are was is were ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District એક પુસ્તકની છાપેલી કિંમત ₹ 600 છે, તેના પર 15% વળતર મળે છે, તો પુસ્તક ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 609 690 510 591 609 690 510 591 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP