ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ? સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી રામ કૃષ્ણ પરમહંસ મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી રામ કૃષ્ણ પરમહંસ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ડાંગી અને ચમ્બા લોકનૃત્ય કયા રાજ્યમાં કરવામાં આવે છે ? ઝારખંડ હિમાચલ પ્રદેશ છત્તીસગઢ ઉત્તરાખંડ ઝારખંડ હિમાચલ પ્રદેશ છત્તીસગઢ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઈ.સ.900 ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો ? સંગીત સુધા સંગીત સંગત સંગીત સરિતા સંગીત મકરંદ સંગીત સુધા સંગીત સંગત સંગીત સરિતા સંગીત મકરંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'હોરમુઝ' બંદર કયા ધર્મ સાથે સંકળાયેલ છે ? પારસી આપેલ પૈકી કોઈ પણ નહીં યહૂદી ખ્રિસ્તી પારસી આપેલ પૈકી કોઈ પણ નહીં યહૂદી ખ્રિસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'નોંગક્રેમ ડાન્સ' નો તહેવાર કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ? ત્રિપુરા મેઘાલય મણિપુર સિક્કિમ ત્રિપુરા મેઘાલય મણિપુર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયું કાનનું ઘરેણું નથી ? ત્રીટી દડો સોનિયો વેઢલા ત્રીટી દડો સોનિયો વેઢલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP