ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાશીનું કરવત’ ટૂંકી વાર્તાના સર્જક કોણ છે ? પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ઉશનસ્ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ઉશનસ્ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નહેરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, નવી દિલ્હીની કમિટીમાં ગુજરાતમાંથી કયા સાહિત્યકારનો સમાવેશ કરાયો છે ? રઘુવીર ચૌધરી સિતાંશુ યશશ્ચંદ્ર કિશોર મકવાણા વિષ્ણુ પંડ્યા રઘુવીર ચૌધરી સિતાંશુ યશશ્ચંદ્ર કિશોર મકવાણા વિષ્ણુ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શીલવંત સાધુને વારેવારે નમીએ' - પદના સર્જક કોણ છે ? મીરાંબાઈ ભોજા ભગત નરસિંહ મહેતા ગંગાસતી મીરાંબાઈ ભોજા ભગત નરસિંહ મહેતા ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી પરિષદમાં પહેલુ ‘પ્રસહન’ લખનાર સર્જક કોણ હતાં ? નર્મદ નવલરામ રણછોડભાઈ દવે દલપતરામ નર્મદ નવલરામ રણછોડભાઈ દવે દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાજ્યા મહે વરસે નહિ’ - કાવ્ય પંક્તિ કોની છે ? ભાલણ દાસીજીવણ શામળ અખો ભાલણ દાસીજીવણ શામળ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બૌદ્ધ સાહિત્ય ___ ભાષામાં રચાયું છે. પાલી સંસ્કૃત માગધી પ્રાકૃત પાલી સંસ્કૃત માગધી પ્રાકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP