ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો. સ્વામી આનંદ દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ સ્વામી આનંદ દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોષીનું જન્મસ્થળ જણાવો. વીરપુર વઢવાણ માંડવી વાસદ વીરપુર વઢવાણ માંડવી વાસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ના રચયિતા કવિ કાન્ત છે, આ 'અતિજ્ઞાન' શું છે ? મહાકાવ્ય કરૂણ પ્રશસ્તિ ખંડકાવ્ય નાટક મહાકાવ્ય કરૂણ પ્રશસ્તિ ખંડકાવ્ય નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો. રમણભાઈ નીલકંઠ નંદશંકર તુળજાશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી રમણલાલ વ. દેસાઈ રમણભાઈ નીલકંઠ નંદશંકર તુળજાશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી રમણલાલ વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંત કે વર્ષાઋતુનું વર્ણનવાળો કાવ્ય પ્રકાર ___ તરીકે ઓળખાય છે. ચાબખા છપ્પા ફાગુ કાફી ચાબખા છપ્પા ફાગુ કાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલપઝલપ, અલકમલકની કોની આત્મકથા છે ? રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP